જો ખરેખર કોઈ હોરર ફિલ્મ ની શુટિંગ વખતે હોરર ઘટનાઓ બને તો? એવી જ રહસ્ય અને હોરર થી ભરપુર કથા એટલે " રાત રાણી" . જરૂર માણો આ રહસ્યમય હોરર નવલકથા.